________________
જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજ વિ.સં. ૨૦૨૦-૨૧માં અમારા ગામ વેજલપુર પધાર્યા હતા અને ત્યારે તેઓએ જૈન ભૂગોળ-ખગોળ અંગે જૈન સમાજમાં જાગૃતિ લાવવાનું અભિયાન છેડ્યું હતું. તે માટે તેઓએ જંબુદ્વીપનો એક વિશાળ પટ રાખેલ અને તેના આધારે જૈન ભૂગોળખગોળ અંગે વિશિષ્ટ પ્રવચનો આપતા હતા. ક્યારેક તેમના પ્રવચનો સ્કુલ-કોલેજોમાં પણ યોજાતા હતા. આવું જ એક