________________
117
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
૧૦. જ્યોતિષ્ક લોક :
शनि मंगल
९०० योजन ८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन
शुक्र
बुध
অন্ন
चंद्र
८८४ योजन ८८० योजन
- ૮૦% યોબળ
वाय मंडळ
७९० योजन
જ્યોતિષ્ઠિદેવોના શરીર પૃથ્વીકાયિક જીવોના બનેલ છે. તેમાં સૂર્યનું વિમાન અર્થાત્ શરીર બાાદર અપર્યાપ્તા પૃથ્વીકાયિક જીવના બનેલ છે. તેમને આતપ નામકર્મનો ઉદય હોવાથી ઉષ્ણતાયુક્ત પ્રભા એટલે કે પ્રકાશ હોય છે.
જ્યોતિષ્ક વિમાનમાં જ્યોતિષ્ક દેવ રહે છે. તેમનું શરીર વૈક્રિય વર્ગણાના પુદ્ગલસમૂહથી બનેલ હોય છે. આ દેવો વૈક્રિય શરીર ધરાવતા હોવાથી અન્ય વેક્રિયવર્ગણાના પુદ્ગલો દ્વારા ઉત્તર વૈક્રિય શરીર અર્થાત્ બીજું શરીર બનાવે છે. વૈક્રિય શરીર બનાવવાની પ્રક્રિયાને વૈક્રિય સમુઘાત કહે છે. તે વૈક્રિય શરીર દ્વારા તેઓ તીર્થકર પરમાત્માના સમવસરણ વગેરે જગ્યાએ જાય છે. તેઓ પોતાના મૂલ શરીર સાથે તો પોતાના વિમાનમાં જ રહે છે. તેઓના આત્મપ્રદેશ બંને શરીરમાં હોય છે અને બંને શરીર અદેશ્ય આત્મપ્રદેશની શ્રેણિ દ્વારા જોડાયેલા રહે છે. તે અન્ય શરીર બનાવીને મોકલતા નથી બલ્ક પોતે જ એ શરીરમાં