________________
101
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
TEEN LOK RACHNA
तीनलोक रचना
લોકના સ્વરૂપની સમજ આપવામાં આપણે ખોટી કલ્પનાઓ કરી છે, તે ઉપર જણાવેલ લોકના સ્વરૂપ થી જાણી શકાય છે.
જ્યારે અસલ વ્યાખ્યા પદ્ધતિ જ લુપ્ત થઈ ગઈ ત્યારે આ પ્રકારની ખોટી કલ્પનાઓના સહારે વ્યાખ્યા કરાય તેમાં કાંઈ નવું નથી. પરંપરા પ્રમાણે જંબુદ્વીપ અથવા રત્નપ્રભા નારકી પૃથ્વી થાળીની માફક સપાટ બતાવી છે. અમારી દૃષ્ટિએ ખરેખર સાચું જ છે. ત્યાં સુધી બધું બરાબર છે પરંતુ આપણે કોઈ પણ જાતનો વિશેષ વિચાર કર્યા વગર જ જંબુદ્વીપની સરખામણી વર્તમાન પૃથ્વીની સાથે કરવાની શરૂઆત કરી તે