________________
महायोगी मानंहधन
એક અધ્યયન
T કુમારપાળ દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વક્તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રૌઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે. તેથી એમાં ક્યાંય પાંડિત્યની કુબોધતા નથી. યથાવકાશ મુળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમનાં સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનૂત આલોચના એમનું મૂલ્યવાન પ્રદાન છે.
– ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા