________________
૭૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે..
દીપ કે દ્વીપ જેવા ગૃહસ્થાવાસમાં ન થાય, પણ તીક્ષા લઈ પાળવાથી દિવસે દિવસે ગુણેના લાભથી કેવા સરસ થાય છે, તે બતાવે છે. નર-પુરૂષ-ધર્મમાં પુરૂષ પ્રધાન માટે નર શબ્દ લીધે છે, નહિ તે સ્ત્રીને પણ સાધુપણું ઉદય આવે છે, અથવા દેવ વિગેરેને ન ગણવા, તેમને ચારિત્ર. ઉદય ન આવે, માટે ચારિત્ર લીધેલા ઉત્તમ પુરૂષે મુમુક્ષુએને આશ્રય કરવા યોગ્ય છે, મોટા (ગૃહ) થી પણ મેટા (પૂજનીક) થાય છે. અથવા આદાનીય હિતસ્વીઓને મેક્ષ અથવા તેને માર્ગ સમ્યગદર્શન વિગેરે પુરૂષને આદરણીય છે, તે જેનામાં હેચ તે અર્થ લેઈને વાળ પ્રત્યય લગાડ, તેથી પુરિસાદાણીય નર થાય છે, અર્થાત મેક્ષ કે મેક્ષમાર્ગ આરાધે તે નર છે, તે નર વિશેષથી આઠ પ્રકારનાં કર્મને પ્રેરે તેથી વીર છે, તથા બાહો અભ્યતર સ્ત્રી પુત્રને સ્નેહ રૂપ, બંધન તેને ઉત્સાહ લાવીને છેડેલા. અસંયમ જીવિત કે પ્રાણ ધારવાને નથી વાંછતા, (વિલાસી જીવન કરતાં મરણને વધારે વહાલું ગણી નિર્મળ સંયમ પાળે છે) अगिद्दे सहफासेसु आरंभेसु अणिस्सिए । सव्वं तं समयातीतं जमेतं लवियं बहु ॥सू. ३५॥
વળી અમૃદ્ધ તે અમૂછિત-શેમાં મને જ્ઞ શબ્દ કેફરમાં એટલે મને શબ્દરૂપ ગંધ રસ ફરસે માં (શબ્દ