________________
નવમું ધર્મ અધ્યયન.
'. ૭િ૩
ભાર ઉપાડે સહેલે થાય છે, અને તપથી સુગતિ સાધવી તે હાથમાં મળેલી છે, તે કહે છે – जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सुग्गेई सुलहा। जे अधिईमंतपुरिसा तवो वि खलु दुल्लहो तेसिं ।। १ ।।
જેને ધીરજ તેને તપ થાય, જેને તપ થાય, તેને સુગતિ સુલભ છે. જે અતિવાળા પુરૂષ છે, તેમને તપ પણ દુર્લભ છે, તથા જેણે ઇદ્રિના રાગદ્વેષ સ્પર્શ વિગેરે જીત્યા છે, (અર્થાત સારામાં રાગ કે વિપરીતમાં દ્વેષ કર્યો નથી) તે છતેંદ્રિય સેવા કરતા શિ અથવા ગુરૂએ શિષ્યના સેવાથી પ્રસન્ન થઈ બોધ આપતાં ઉપલા વિશેષણવાળા થાય છે, (સુશિષ્યને ભણાવવાથી તથા તેના તપથી ગુરૂમાં પણ ઉત્તમ ગુણ વધે છે.) गिहे दीवमपासंता पुरिसादाणिया नरा । ते वीरा बंधणु-मुक्का नावखंतिजीवियं ।।सू.३४॥
એવી પ્રતિજ્ઞા કરેલા પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળા કયા સાધુઓ છે, તે બતાવે છે, ઘરમાં તે ઘરવાસમાં કે ઘરના ફસામાં ગૃહસ્થ ભાવવાળા છે, તે દીપ માફક પ્રકાશે, પણ ભાવદીપ તે કૃતજ્ઞાનને લાભ મેળવતા નથી, અથવા દ્વીપ તે સમુદ્ર વિગેરેમાં જેને આશ્રય રૂપ છે, તેમ આ સંસાર સમુદ્રમાં ભાવદ્વીપ સર્વરે કહેલા ચારિત્ર લાભ મળે તેવા