________________
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો सुमृसमाणो उवसेज्जा, सुप्पन्नं सुतवस्सियं । वीराजे अत्तपन्नेसी, धितिमन्ता जिइंदिया ।सृ.३३। [; ગુરૂને આદેશ સાંભળવાની ઈચ્છા તે સુશ્રુષા એટલે
ગુરૂ વિગેરેની વેયાવચ્ચ કરતે ગુરૂને સેવે, તેનાજ બે પ્રધાનગુણ-દ્વારા બતાવે છે, સારી પ્રજ્ઞા જેને હોય તે સુપ્રજ્ઞ અર્થાત્ સ્વ સિદ્ધાંત પરસિદ્ધાંત જાણનાર ગીતાર્થ, તથા સારે બાહ્ય આત્યંતર તપ હોય તે સુતપસ્વી એટલે ગીતાર્થ તથા સારા તપવાળો (સુશીલ) ગુરૂને પરલેકને હિતાથી સાધુ સેવે તેજ કહે છે.
नाणस्स होइ भागी थिरयरओ देसणे चरिते य ।। धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥१॥
જે સાધુઓ એવું કરે છે, તે બતાવે છે, અથવા કયા જ્ઞાનીઓ અથવા તપસ્વીઓ છે, તે બતાવે છે. કર્મ વિદારણ કરે તે વીરે, પરિસહ ઉપસર્ગો સહન કરે તે ધીર, અથવા બુદ્ધિથી શેભે તે ધીર કે જેઓ તુર્ત મોક્ષમાં જનારા છે, આપ્ત-રાગદ્વેષથી મુક્ત તેની પ્રજ્ઞા કેવળજ્ઞાન તેને શોધવાના શીલવાળા અર્થાત્ સર્વ કહેલા વચનને શિોધનાર અથવા આત્માની પ્રજ્ઞા જ્ઞાન તેને શોધનારા અર્થાત આત્મહિતને ધનારા તથા ધૃતિ તે સંયમમાં રતિ તે પ્રતિમંત કારણ કે સંયમમાં ધૈર્ય હોય તે પંચ મહાવ્રતને