________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પર્યાપ્ત અપર્યાપ્ત ભેદેથી ભિન્ન છે, તેને આરંભ ન કરે, ને તેને પરિગ્રહી થાય, એ સંબંધ છે, તે આ વિદ્વાન જૈન શાસ્ત્ર ભણેલે જ્ઞ પરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિણાથી મન વચન કાયાથી જીવોને પીડા કરનાર આરંભ તથા પરિગ્રહને છોડે. मुसावायं बहिद्धं च उग्गहं च अजाइया । सस्था दाणाइं लोगंसितं विज्जं परिजाणिया ।सू.१०।
હવે બીજાં વ્રતે કહે છે, જઠે વાદ તે મૃષાવાદ તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છેડે, તથા બહિદ્ધ તે મિથુન, તથા અવગ્રહ તે પરિગ્રહ (ઉતરવાની જગ્યા) વગર માગે વાપરે તે અદત્તાદાન અથવા બહિ તે મૈથુન તથા પરિગ્રહ અને અવગ્રહથી યાચિત અદત્તાદાન-એ બધા મૃષાવાદ વિગેરે પ્રાણીઓને ઉપતાપ (દુઃખી કરે છે, તેથી શસ્ત્ર જેવાં છે, તથા જેના વડે આઠ કર્મ ગ્રહણ થાય તે આદાન-કર્મ ઉપાદાનનાં કારણે છે, તે બધાં જ્ઞ પરિજ્ઞા વડે જાણે, પ્રત્યા
ખ્યાન પરિજ્ઞા વડે છોડે. पलिउंचणं भयणं च, थंडिल्लुस्सयणाणि या। 'धूणादाणाई लोगसि तं विज्जं परिजाणिया सू.११॥
પંચ મહાવ્રત ધારવા પણ કાયિ-ક્રોધી વિગેરે ને તે