________________
નવમું વીર્ય અધ્યયન.
પિય
શ્લેક ૮-૯ માં બનાવેલ છે તેમાં પૃથ્વીકાય છે સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી જુદા પડેલા છે, અપકાય પાણીના છે, અગ્નિ જી તથા વાયુકાય છે, તથા વનસ્પતિકાયને થોડામાં ભેદ સહિત બતાવે છે.
તૃણ ઘાસ તે કુશ વચ્ચે (પૂર્વનાં નામ છે, હાલનાં ઘાસ ખડ વિગેરે છે) વૃક્ષ તે ઝાડ આંબા અશોક વિગેરે, બીજવાળાં તે સબીજ (ફળ વિગેરે) બીજ તે કદ ઘઉં જવ વિગેરે આ બધા એ કેંદ્રિય જીવ પાંચે કાર્યો છે. હવે છઠ્ઠો ત્રસકાય કહે છે. ઇંડાંમાંથી જન્મે તે અંડજ પક્ષી તે સમળી, ગાળી, સાપ વિગેરે તથા પિતાપણે (પડવિના જન્મેલા) પિતજ હાથી શરભ વિગેરે, તથા જરાયુજ તે પાતળી ચામડી પડથી વીંટેલા તે ગાય મનુષ્ય વિગેરે તથા રસમાં જન્મેલા તે દહીં સેવીર વિગેરેથી જન્મેલા તથા પરસેવાથી થયેલા સંદજ જુ, માકણ વિગેરે ઉભિજ-ખંજરીટક (
) દેડકાં વિગેરે છે, અજ્ઞાત ભેદને ન સમજવાથી દુઃખથી રક્ષણ થાય છે, માટે ભેદ બતાવ્યા. एतेहिं छहिं काएहि, तं विज्जं परिजाणिया। मणसा काय वक्केणं, णारंभी ण परिग्गही ।स.९।
આ છ કાય જે ત્રસસ્થાવર રૂપે છે, તેમાં સુક્ષમ બાદર