________________
૪૬}
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
છે તે કુલ, નગર ગ્રામ વિગેરેના જે ધારા રીવાજ બંધાયલા હાય તે ધર્મ (ફરજ) છે, અથવા ગૃહસ્થાએ ગૃહસ્થાને જે દાન (જોઈતી વસ્તુ) આપવું તે દ્રવ્ય ધર્મ જાણવે, તેજ
કહ્યું
છે.
अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । सुश्रुषा नन्दनं तुष्टिः पुण्यं नवविधं स्मृतम् ||१|| ભુખ્યાંને અન્ન તરણ્યાંને પાણી, નગ્નને વસ્ત્ર, દુઃખીને સ્થાન સુવાનુ` બેસવાનુ` માંદાની સેવા નમસ્કાર અને હસ્તે ચેહરે વાત એમ બીજા સાથે વન કરવાથી નવ પ્રકારે પુષ્પ મધન છે તેમ કહ્યું છે. ભાવ ધનુ' સ્વરૂપ બતાવે છે. लोइलो उत्तरिओ दुविहो पुण होति भावधम्मोउ । दुवि वि दुहि तिवि पंचविहो होति णायचो नि. १०१ ॥
ભાવધમ નાગમથી એ પ્રકારે છે, લોકિક, લોકેત્તર, તેમાં લાકિક એ પ્રકારના, ગૃડસ્થ, અને તેમના ગુરૂ પાખંડિ (ખાવા વિગેરે )ને છે, લેાકેાત્તર ધમ ત્રત્રુ પકારેજ્ઞાન દર્શન ચારિત્ર નામે છે, તેમાં મતિ શ્રુત અવિધ ભનઃ પવ અને કેવળ એમ પાંચ ભેદે જ્ઞાન છે, ઔપમિક સાસ્વાદન ક્ષાયે પામિક વેદક અને ાયિક એ પાંચ ભે દર્શન છે. સામાયિક ઇંદેપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સુક્ષ્મસ પરાય અને યથાખ્યાત પાંચ પ્રકારે ચારિત્ર છે. ગાથાના