________________
નવમું વીર્ય અધ્યયન.
અક્ષરને અર્થ આ પ્રમાણે જાણ. ભાવ ધર્મ લૌકિક લેકેત્તર એમ બે ભેદે છે, અને તે બંને પ્રકાર પણ બે અને ત્રણ ભેદવા જાણવા, તથા લૈકિક ગૃહસ્થી અને તેમના ત્યાગી ગુરૂને ધર્મ જાણ, તે લેકેતરિક જ્ઞાનદર્શન ચારિત્ર એમ ત્રણ ભેદે છે, તે દરેક પણ પાંચ પાંચ ભેટવાળે છે, તેમાં જ્ઞાન દર્શન ચારિત્રવાળા સાધુઓને જે ધર્મ તે દેખાડે છે.
पासत्थोसण्ण कुसील संथवोण किर वट्टती काउं । मूयगडे अज्झयणे धम्ममि निकाइत एयं ॥१०२॥
સાધુના ગુણોને બાજુ (દર) મુકે તે પાસસ્થા, તથા સંયમની ક્રિયાથી કંટાળે તે અવસન્ના, તથા ખરાબ આચારવાળે કુશીલ આ ત્રણ પ્રકારના ઢીલા સાધુ સાથે ઉત્તમ સાધુએ પરિચય ન રાખવે, તેજ વાતને આ સૂયગડાંગ સૂત્રના ધર્મ અધ્યયનમાં બતાવ્યું છે. નામ નિષ્પન્ન નિક્ષેપો પુરે થયે, હવે સૂત્ર અનુગમ (અધિકાર)માં અખલિતાદિ ગુણ યુકત સુત્ર ઉચ્ચારવું તે આ છેकयरे धामे अक्साए माहणेण मतीमता।
अंजुधम्मं जहातच्चं जिणाणं तं सुणेह मे ॥ सू.१ - જંબુસ્વામી સુધર્માસ્વામીને કહે છે, કે ગતિ જતાં જેને ધારી રાખે તે વડે ક્યો ધર્મ માહણ તે કઈ જીવને