________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. ત્રણ પર્ષદાના આગેવાને છે, એ પ્રમાણે મનુષ્યમાં પણ ચક્રવતી બળદેવ વાસુદેવ મહા મંડલિક (મેટે રાજા) વિગેરે (ઉંચ પદે) છે, તે પ્રમાણે તિર્યંચમાં જે કંઇ (ઉંચ પદે) છે, ભેગ ભૂમિ (યુગલિક ક્ષેત્રો) માં ઉત્તમ સ્થાન છે તે બધાં જુદી જુદી જાતિનાં ઉત્તમ અધમ મધ્યમ સ્થાને છે, તેને તે સ્થાનિઓ (પદ ધારક) છોડશે, તેમાં જરાપણ સંશય ન લાવ, તેજ કહે છે.
अशास्वतानि स्थानानि, सर्वाणि दिवि चेह च । देवासुरमनुष्याणा मृद्धयश्चमुखानि च ॥१॥
જેઓને ઉંચ પદવીને ગર્વ છે તેમને સમજાવે છે કે હે બંધુઓ! જેટલાં ઉંચ પદે દેવલોકમાં કે મનુષ્યમાં છે તે બધાં અશાસ્વત તે થોડા કાલનાં છે, તેમ દેવ અસુર અને મનુષ્યની રિદ્ધિ તથા સુખ પણ છેડા કાલનાં છે. (માટે અહંકાર કે મમત્વ ન કરે) તથા જ્ઞાતિ કે કુટુંબી સાથે (નેહ છે) કે સહાયક મિત્રો કે અંતરંગ પ્રેમીઓ સાથે જે સંવાસ છે, તે પણ અનિત્ય છે, તે કહે છે.
(માલિની છંદ) चिस्तरमपिस्ता बान्धवैविप्रयोगः। मुचिरमपि हि रन्वा नास्ति भोगेषु तृप्तिः ॥ सुचिरम पि सुपुष्टं याति नाशं शरीरं । मुजियमपि मुचिन्त्यो धर्म एका सहायः ॥१॥