________________
આઠમું વીર્ય અધ્યયન. (મેક્ષમાર્ગ આરાધના કરતા સાધુને સમજાવે છે કે)
ઘણે કાળ વહાલાં સગાં સાથે રહીને પણ અંતે સર્વથા. વિગ છે, (મુકીને જવું છે) ઘણે કાળ ઈચ્છિત ભેગમાં રમીને તરસ લઈને) પણ તૃપ્તિ ન થઈ, ઘણેકાળ (સારે. ખોરાક ખવડાવી સંભાળ લઈને) શરીર પિગ્યું પણ તે નાશ થાય છે (મરવું પડે છે) ફક્ત ધર્મ સારી રીતે ચિંતા હોય તે એકલેજ (આ લેક પરલેકમાં) સહાયક છે. ગાથામાં બે ચ છે તેને અર્થ એ છે કે ધન્ય ધાન્ય દાસ ઠેર શરીર વિગેરે અનિત્ય ભાવવાં, તથા અશરણ વિગેરે બાર ભાવનાઓ ભાવવા માટે છે, તથા જે કંઈ કહેવું બાકી હોય. તે બધું સમજી લેવું કે તમે છોડીને જશે કે તે છેડીને જશે માટે મમત્વ મુકો તથા તેને ખાતર અન્યાય ન કરે તે કહે છે. एवमादाय मेहावी अप्पणो गिद्धिमुद्धरे । आरियं उवसंपज्जे सव्व धम्मम को वियं ।सू.१३॥
બધાં સ્થાને અનિત્ય છે, એવું નિશ્ચય કરીને મેધાવી (સાધુપણાની) મર્યાદામાં રહેલે અથવા સારા નરસાને વિવેક સમજનારે આત્માની વૃદ્ધિ મમત્વ કે અહંકાર) દૂર કરે, આ મારે છે, હું તેને સ્વામી એવી મમતા ક્યાંય પણ ના કરે, તથા આરાત સર્વ અનાચારથી દૂર હોય તે આર્ય મેક્ષ