________________
આઠમું વીર્ય અધ્યયન.
રિ૭
(સારે રસ્તે) દેરે તે નેતા કે નાયક છે. (તુ પ્રત્યય તેજ કૃત્યમાં વર્તાવે તેને માટે છે, અહીં નેતા સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મેક્ષ માર્ગ અથવા કૃતચારિત્રરૂપ ધર્મ મેક્ષમાં લઈ જવાના સ્વભાવવાળો હોવાથી તે લે, તે માર્ગ કે ધર્મને મેક્ષમાં લઈ જનારે છે તે તે તીર્થકર વિગેરેએ બરોબર કહ્યો છે, તે ગ્રહણ કરીને સારી રીતે મિક્ષ માટે છે, અર્થાત્ ધ્યાન અધ્યયન વિગેરેમાં ઉદ્યમ કરે (પ્રથમ સૂત્રે ભણે પછી તેને અર્થ વિચારી નિર્મળ ધર્મ માર્ગે ચાલે) ધર્મ ધ્યાનમાં ચડવા માટે કહે છે, તે વિચારે કે) ફરીફરી બાલવીર્ય મેળવીને અનાદિ કાળથી અનંતા ભવ ગ્રહણ કરી તેમાં દુઃખમાં રીબાવું પડે તે દુઃખાવાસ છે તેમાં પડે, અર્થાત્ જેમજેમ બાળવાર્યવાળો નરક વિગેરે દુઃખ આવાસમાં ભટકે તેમ તેમ તેને અશુભ અધ્યવસાય હોવાથી અશુભ (કર્મ) જ વધે, આવી રીતે સંસારનું (દુઃખમય) સ્વરૂપ વિચારનારને ધર્મધ્યાનમાં ચિત્ત લાગે છે. ठाणी विविहठाणाणि चइस्संति ण संसओ। अणियते अयं वासे णाय एहि सुहीहिय सू. ॥१२॥
હવે અનિત્ય ભાવના તે ઉદ્દેશીને કહે છે. સ્થાને (ઉંચ પદે) જેમાં હોય તે સ્થાનીઓ તે આ પ્રમાણે, દેવલેકમાં ઇંદ્ર, તેના સામાનિક દે, ત્રાન્નિશત્ તથા