________________
૩૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો पूयासकारलाभट्रीधमट्टी धम्मविऊणियाग पडिवन्ने समि (म) यं चरे दविए वोसट्काए निग्गंत्येत्ति वच्चे ॥४॥से एवमेव जाणह जमहं भयंतारो तिबेमि इति सोलसमंगाहा नामज्झयणं समत्तं पढमो सुअक्खंधो સનો શા અહીં પણ નિર્ગથ એક રાગદ્વેષરહિત તેજસ્વી,
અથવા આ સંસાર ચકવાલમાં ભમતે જીવ પિતાનાં કરેલાં સુખ દુખ ભોગવનાર છે, તથા એકલે તે પરલોક ગમન કરનારે એકજ છે, તથા ઉઘતવિહારી દ્રવ્યથી તથા ભાવથી તે હમેશાં એકલો હોય, તથા પરલોકમાં જનારે એકલે જ માનનારે એકવિદ્દ હોય, તે જાણે છે કે આ આત્માને દુઃખમાં રક્ષણ કરનાર કોઈપણ સહાયક નથી. અથવા એકાં. તવિદ એકાંતથી સંસારને સ્વભાવ જાણીને મૈનીંદ્ર (જિને-શ્વરનું શાસન જ સાચું છે, પણ બીજું નથી, અર્થવા એક મોક્ષ અથવા સંયમ તેને જાણે છે, તથા બુદ્ધ-તત્વ જાણે, તથા છિન્ન-છેદ્યાં છે, ભાવ-તે-સંવરવડે કર્મ તે આશ્રવારો