________________
સાળંમુ શ્રી ગાથા અધ્યયન.
[૩૮૫
વચ્ચે કરીને બધાં પાપ દૂર કરે, દાંત—ઇંદ્રિયા તથા મનને વશ કરે, શુદ્ધાત્મા-કર્મ મળથી દૂર, વ્યુત્ક્રુષ્ટકાય–શરીરની સંભાળ છેડવાથી દેહના મમત્વ છોડયા છે, તેથી શું થાય ? તે બતાવે છે, આઠે કર્મને વિય-દૂર કરીને વિરૂપરૂપોનેઅનુકૂળ પ્રતિકૂળ મેટા નાના જે ખાવીસ પરીષહેા ઉપસ છે, તથા દિવ્ય ઉપસર્ગો (દેવતાના કરેલા) છે, તેને સહુન કરે, તેનાથી પાતે હારે નહિ, પણ તે આવેલાં સુખ દુ:ખાને સહીને અધ્યાત્મ યાગવડે નિર્મળ મનથી ધર્મ ધ્યાનવડે શુદ્ધ-નિર્મળ ચારિત્રવાળા તે શુદ્ધાદાન છે, તથા સમ્યગ્રુત્થાન તે શ્રેષ્ઠ ચારિત્રમાં ઉદ્યમ તે વડે સ્થિત મેાક્ષ માર્ગમાં જતા સુખદુ:ખેાથી ન કટાળેલા જેના આત્મા, તે સ્થિતાત્મા છે, તથા સ`ખાય–સ'સારની અસારતા સમજને કર્મ ભૂમિમાં સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ સમજીને સંસારથી પાર ઉતરવાની સઘળી સામગ્રી મળવાથી સારા સચમમાં ઉદ્યમવાળા પર ત ગૃહસ્થાએ આપેલા આહાર લેતા પદ્મ ભાજી છે, આવા ઉત્તમ ગુણાથી શોભિત ભિન્ન કહેવા, હવે આવા ગુણાથી યુકતમાં વધારે બીજાણુ હાય તા નિથ થાય, તે ગુણે બતાવે છે,,
एत्थवि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिनसोए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिने णो