________________
સેાળમુ. શ્રી ગાથા અધ્યયન.
[૩૮૭
જેણે, તે છિન્નસ્રોત , તથા સુસ’યત-કાચમાં માફક સાંયમરૂપ શરીરની રક્ષા કરે, અર્થાત્ કાયાથી નકામુ` કંઇ પણ કાર્ય ન કરે, તથાપાંચ સમિતિ સારી રીતે પાળે માટે જ્ઞાનાદ્વિક માથુ માર્ગે જાય તેથી સમ્તગિત છે, શત્રુમિત્રમાં સમ હાવાથી સુસામાયિક છે, તથા આત્મા જે ઉપયાગ લક્ષણવાળા જીવ છે, તે અસંખ્યેય પ્રદેશરૂપ છે તેનામાં સફાવિકાચ (નાતું માટુ) થવાના ગુન્નુ છે, પેાતાના કરેલાં કૃત્યોનાં ફળ ભાગવે છે, પ્રત્યેક તથા સાધારણપણે સ’સારી જીવના શરીરની વ્યવસ્થા છે, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય વિગેરે અનતા ધર્મ (ગુજ્ઞા)વાળા છે, તેના વાદ (વર્ણન) તે આત્મવાદને પ્રાપ્ત થયેલ છે, અર્થાત્ ખરાબર રીતે આત્મતત્વને જણનારા છે, તથા વિદ્વાન-પદાર્થને સારી રીતે જાણે છે, પશુ ઉલટુ જોતા નથી, તેથી કેટલાક મતવાળા એવું કહે છે કે એક જ આત્મા સર્વ પદાર્થોના સ્વભાવપણે વિશ્વ વ્યાપી છે, શ્યામાક (સામા)ના ચાખા જેવડ અંગુઠાના સાંધા જેવા વિગેરે જેએ ખેાટુ' માને છે. તેમનું ખંડન કરેલુ જાણવું, કારણ કે તે વાદીએ ના માનેલા આત્માને સિદ્ધ કરનાર પ્રમાણને ... અમાવ છે, દ્રિધા તે દ્રવ્ય અને ભાવ બને પ્રકારે એટલે દ્રવ્યથી પાંચ ઇંદ્રિયાના વિષયમાં પેાતાની પ્રવૃત્તિ ભાવસ્રોત તે અનુકુળ પ્રતિકૂળ શખ્ત વિગેરેમાં રાગદ્વેષથી થતા સંકલ્પ વિકલ્પે એ બન્ને સ્રોતાને છેદ્યા છે, ઇંદ્રિયા વશ કરીને અને રાગદ્વેષ