________________
સૂયગડાંગ સૂત્ર ભાગ શ્રી. જેવા મૂઢે ઘણાં પાપ બાંધે છે. (વૈર પરંપરા વધારી નવાં નવાં પાપે બાંધે છે) આ પ્રમાણે બાલ વીર્ય બતાવીને તેની સમાપ્તી કરતાં થોડું સામટું કહી દે છે. एवं सकम्मवीरियं बालाणं तु पवेदितं । इचो अकम्म विरियं पंडियाण सुणेह मे ॥सृ. ९॥
એ પ્રમાણે પૂર્વે બતાવેલ પ્રાણીઓને મારવા માટે શસ્ત્ર કે શાસ્ત્ર કેટલાક શીખે છે કેટલાક વિદ્યામંત્રો જીને પાડનારા શીખે છે, કેટલાક કપટીએ જુદાં જુદાં કપટ કરીને કાબલેગ માટે આર કરે છે, કેટલાક એવાં કૃત્ય કરે છે કે વેરની પરંપરા વધે છે, જેમકે જમદગ્નિ રૂષિએ પિતાની પત્નીમાં લુપી કૃત્યવીર્ય રાજાને જીવથી માર્યો, કૃત્યવીર્યના પુત્રે જમદગ્નિને તે વેરના બદલામાં માર્યો જમદગ્નિના પુત્ર પરશુરામે તે વેરમાં ક્ષત્રિયેથી રહિત પૃથ્વી કરી (સાતવાર બધે ફરીને જેટલા ક્ષત્રિ મળ્યા તે મારી નાંખ્યા) તેના વેરમાં કૃતવીર્યને પિત્રે સુભ્રમ નામને ચૂકવતી થયે તેણે ૨૧ વાર બ્રાહ્મણને બધે ફરીને મારી નાંખ્યા, તેજ કહેલું છે. अपकारसमेन कर्मणा न नरस्तुष्टिमुपैति शक्तिमान् । अधिका कुरु वैरियातनां द्विषतां जातशेषमुद्धरेत् ॥१॥ "અપર (અગાડનાર) ના કૃત્યના અમર બદલે