________________
આઠમું વીર્ય અધ્યયન.
वेराई कुव्वई वेरी तओ वेरेहिं रज्जती । पावोवगा य आरंभा दुक्खफासा य अंतसो।सू.७
વૈર જેને હોય તે વેરી વેર કરીને જીવેને હત્યારે સેંકડો જન્મોનાં વેર બાંધે છે, તે નવાનવાં વેરેથી બંધાય છે, અર્થાત્ નવાનવા વેરે બીજા સાથે કરે છે, તેનું પરિણામ શું?
ઉ–તે પાપની (મૂળ માફક) પાસે રહે તે આરંભે જીવઘાતક કૃત્યો અંતે (પાપ ઉદય આવતાં) ફળ ભેગવતાં દુઃખને સ્પર્શ થાય તેવાં અસાતા વેદનીનાં ફળ ભોગવે છે. (પહેલાં જીવ હિંસા કરીને જે સુખ ભેગવે તે પછવાડે દુઃખે ભેગવે છે.) संपरायं नियच्छंति अत्तदुक्कडकारिणो । राग दोसस्सिया बाला पावं कुव्वंति ते बहुं ।।।
વળી કર્મ બે પ્રકારનાં છે, તે ઈર્યાપથ અને સાંપરાયિક (તે ઈર્યા પથમાં કોઇ વિગેરે ન હોવાથી તેનું ફળ ન ભોગવે) સાંપરાય તે બાદર કષાય ઘણો ક્રોધ વિગેરે છે.' તેનાથી દુષ્ટ કૃત્ય થાય તેમાં જીવોની હિંસા થાય તેથી વેર બંધાય તે પિતે પાપ કરીને પિતાને બાંધે છે, તે બતાવે છે, કે રાગદ્વેષને આશ્રય કરેલા સારાનરસાને વિવેક ભૂલીને બાળક