________________
૨]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો.
તે ધન માટેજ પીડે છે અને સઘળાં શસ્ત્રાવડે દબાવે છે ) એ પ્રમાણે પેાતાના સુખના લેલુપીએ અને દુઃખના દ્વેષીએ વિષય આસ્વાદમાં ગૃદ્ધ થઈને કષાયથી મલિન આત્મા આવાં પાપ કરનારા છે, હણનારા પ્રાણીઓ મનુષ્ય સુધાંને જીવથી મારે છે (નિર્દોષ સત્યાગ્રહીને ધારાસણાની વૈશાખ વદી ૧૩ સે છાવણીમાં મારી નાંખ્યા) છંદનારા દુરાચારો કરનારા સ્ત્રી પુરૂષનાં અંગો કાન નાક વગેરે છેદે છે, તથા પીઠ પેટ વિગેરે ઈંઢે છે, (પાતાના સુખને ખાતર બીજાને ઉપર મુજબ દુઃખ દેછે. )
मणसा वयसा चैव कायसा चेव अंतसो । आरओ परओ वावि दुहावि य असंजया | सु. ६ ।
આ બધુ કેમ કરે છે ? તે કહે છે, આ જીવાને દુઃખ દેવા રૂપ કૃત્ય મન વચન કાયાથી કરવા કરાવવા અનુમેદનવડે કાઈ તાંદુલીયા માછલા માફક કાયાથી પોતે પાપ કરવા અશક્ત છતાં પણ મનથીજ પાપનુ અનુમાનન કરીનેજ કર્યું ખાંધે છે, તથા આરતઃ પરતઃ લૌકિક વાણીની યુક્તિઓ લેાકવાયકા આ પ્રમાણે છે, તે વિચારતાં આલેાક પરલોક બને માટે પોતે કરે ખીજા પાંસે કરાવે, તે અસ યત (કુસાધુ કે ગૃહસ્થા) જીવાને ઉપઘાત કરનારા દુ:ખ દેનારા છે. હવે શાસ્ત્રકાર ભગવતા તે જીવાને દુઃખ દેવાના વિપાક ખતાવે છે.