________________
૩૫૮]
સૂયગડાંગ સુવ ભાગ ત્રીજે. પ્રભુને ભક્ત કહે છે તમારે બેધ બધા જીવોને માટે છતાં ભવ્યને લાગે છે, વળી તમને ઇદ્રો પૂજે છતાં તેમાં રાગ ન રાખવાથી સંયમવાળા છે, અને તે પૂજાને સ્વાદ ન લેતા હોવાથી યત્ન કરનારા છે દાંત છે, દઢ છે અને મિથુનથી દૂર છે. ઉત્તમ ચારિત્રવાળા છે.
ટી. એ–બોધ આપવાની રીતિ બતાવે છે, જેના વડે સન્માર્ગમાં દેરી શકાય તે અનુશાસન છે. ધર્મોપદેશ વડે સન્માર્ગમાં લઈ જવા, તે બોધ ભવ્ય રામભવ્ય વિગેરે પ્રાણીએમાં પૃથ્વી ઉપર જેમ પાછું પડે અને બીજ પ્રમાણે ફળ થાય, તેમ પિત પિતાના આશય (ભાવ) વડે અનેક પ્રકારે પરિણમે, જે–કે અભવ્યને બોધ આપે, તે તેને સમ્ય ન પરિણમે, તે પણ તેમાં સર્વ ઉપાય જાણનાર સર્વજ્ઞને કંઈ પણ દેષ નથી, પણ તે સાંભળનારાના સ્વભાવની પરિ Pતિને જ દોષ છે, કે તે તેમના દોષ વડેજ અમૃત જેવું એકાંત પથ્ય બધાં કર્મબંધનના દેડકાનું નાશક છતાં તેમને હિતકારક ન થાય, (તેમાં જિનેશ્વર શું કરે ?) તેજ કહ્યું છે, सद्धर्मवीजवपनानघकौशलस्य
यल्लोकबांधव तवापि खिलान्य भुवन तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु
सूर्याशवो मधुकरीचरणावदाताः ॥१॥ હે લેકોના બંધુ! સાચા ધર્મનું બીજ શ્રેષ્ઠ કેશલ ધરાવનારા તમે છતાં તમારા વચને અભને લાભદાયી