________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૫૯
ન થયાં, તેમાં કઈ આશ્ચર્ય નથી કારણ કે સૂર્યનાં કિરણા ભમરીના ચરણ જેવા નિર્મળ પ્રકાશિત છતાં પણ જે રાત્રિમાં દેખનારાં ઘુવડ વિગેરે છે, તેને દિવસમાં પ્રકાશિત કરી શકતાં નથી.
પ્ર.—કેવા આ અનુશાસક છે?
ઉ.—વસુ–દ્રવ્ય અહીં મેાક્ષ છે, તેના તરફ લઈ જનાર સચમ તે જેને છે તે સંચમી. વસુમાન—તેવા પ્રભુ કેવળજ્ઞાની થઇને સચમમાં રહ્યા થકા દેવાદિકનું કરેલું અશે!ક વૃક્ષ વિગેરે આઠ પ્રતિહારીનું પૂજન આસ્વાદે છે, ભાગવે છે, તે પૂજનાસ્વાદક છે,
પ્ર—દેવ વિગેરેએ કરેલું સમવસરણ વિગેરે તેમને માટે કરેલું આધાકમી ભોગવવા છતાં તેમના સચમમાં દોષ કેમ ન લાગે ?
ઉ——પ્રભુને તેને ભાગવવાના આશય ન હેાવાથી અનાશય છે, અધવા દ્રવ્યથી ભાગવે છતાં ભાવથી આસ્વાદક (ભાગવનારા) નથી, તેમાં રહેલ ગાધ્ય (મા) તેમને નથી, તેથી ભાગવવા છતાં પણ સયમમાં એકાંતે તત્પર હાવાથી સચ મવાનજ છે,
પ્ર.—કેવી રીતે ?
ઉ.—ઇંદ્રિય અને નાઇંદ્રિય (મન) વડે દાંત છે, આવા ગુણવાળા છતાં પણ પ્રભુ કેવા છે? સંયમમાં દઢ છે, વળી