________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩પ૭
પvvvvv vv
ટી. અ–વળી અસંયમ જીવિતને અનાદર કરીને અથવા અસંયમમાં જીવવાનું ન વાંછીને સારાં સંયમનાં અનુષ્ઠાન (કર્તવ્ય) માં તત્પર રહી જ્ઞાનાવરણાદિ કર્મોને અંત લાવે છે, અથવા કર્મ–ઉત્તમ અનુષ્ઠાન વડે જીવિતથી નિરપેક્ષ રહીને સંસાર સમુદ્રને અંત તે સર્વ વંદના ત્યાગ રૂપ મિક્ષને પ્રાપ્ત કરે છે, અથવા સર્વ દુઃખથી મુકિત રૂપ મેક્ષને પ્રાપ્ત ન થયા હોય તો પણ કર્મ-વશિષ્ટ અનુષ્ઠાન વડે મોક્ષના સંમુખી ભૂત એટલે ચાર ઘાતી કર્મના ક્ષયથી કિયા કરવા વડે ઉત્પન્ન દિવ્ય જ્ઞાનવાળા કેવળ જ્ઞાની થઈને શાશ્વત પદ (મેક્ષ) ને સંમુખ થયેલા છે, - પ્ર–આવા કેણ છે?
ઉ–જેઓએ તીર્થકરનામ કર્મ પૂર્વે બાંધેલું તે - ઉદયમાં આ ભવમાં આવ્યું છે, તે ભોગવી રહેલા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા છે, તેઓ સર્વ જીવોના હિત રક્ષણ માટે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગને ભવ્ય પ્રાણિઓ (મનુષ્ય વિગેરે) ને બતાવે છે, તથા પિતે જેવું બેલે છે, તેવું પાળે છે, अणुसासणं पुढो पाणी
वसुमं पूयणासु (स) ते अणासए जते दंते
दढे. आरयमेहुणे ॥११॥