SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૦] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, જીવોની હિંસાથી ખેદ પામતે સાધુ જીવહિંસાનાં વાક્ય ન બેલે, ન તેવાં મંત્રપદ શખવે, તેમ મનુષ્ય (સાધુ) પ્રજા માં અસાધુના ધર્મી-પાપને ન બેલે, (દરેક વખતે ભાષા સમિતિ તથા વચન બુદ્ધિને વિચાર રાખે, ટી. .—શા માટે ગૃહસ્થને આશીવાદ ન આપવો ? તે કહે છે, ભૂત-છો તેની હિંસાની શંકા થાય, માટે સાવદ્ય પાપવા આશીવાદ તેને નિદત પિતે ન બોલે, તથા ગા-વાણી, તેનું રક્ષણ કરે માટે ગેત્ર મૌન કે વાસંયમ તેને મંત્રીપદ (કુમંત્રની વિદ્યા) વડે દૂષિત ન કરે. અથવા જીનાં ગોત્ર-જીવિત–મંત્રપદ રાજા વિગેરેનાં ગુપ્ત ભાવણે વડે રાજા વિગેરેને ઉપદેશ આપવા વડે જીવ હિંસા ન કરાવે, અથાત્ સજા વિગેરેને સાધુ હિસયજ્ઞ કે બળિદાનને ઉપદેશ ન આપે, તથા જમે તે જંતુ પ્રજા-મનુષ્યને ઉપદેશ આપતાં ધર્મકથાથી લાભપૂજા સત્કાર વિગેરે ન છે, તથા સાધુઓને દાન આપવા વિગેરે ધર્મને ન બોલે, અથવા અસાધુને એગ્ય ધમ પિતે ન બતાવે. અથવા ધર્મકથા કરતાં લોકોમાં પિતાનિ બડાઈ કે પ્રશંસા ન કરે, हास पिणो संधति पावधम्मे ओए तहीयं फरसं वियाणे णो तुच्छए णो य विकंथइन्जा अणाइले या अकमाइ भिलव ॥२१॥
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy