________________
-~-~~-~
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન
[૩૧૯ નામ ન છુપાવે, ધર્મ કથા કરતાં વિષયને બદલવે, નહીં, અથવા પિતાની પ્રશંસા કરાવા માટે બીજાના ગુણેને છુપાવે નહિ, તેમ શાસ્ત્રાર્થને કુંસિદ્ધાંત કે કુયુક્તિ વડે ઉલટ ન કહે, તેમ હું બધાં શાસ્ત્રોને જાણનાર છું બધા લેકેને સમજનાર છું, બધા સંશને દૂર કરનાર હું મુખ્ય છું, મારા જેવો બીજે કઈ હેતુ અને યુક્તિ વડે અર્થ (વિષય) ને સમજાવનાર નથી, એવું પિતાનું અભિમાન ન રાખે તેમ હું બહુ શ્રુત (પંડિત) છું કે તપસ્વી છું, તેવું ન બને, (ચ શબ્દથી) વળી બીજું કંઈ પણ પૂજા સત્કાર વિગેરેનું ચિહ ત્યજે, તથા પિતે ઘણું ભણેલ ગીતાર્થ હોય તે પણ બીજાની મશ્કરી થાય તેવું પરિહાસ વચન ન બેલે, અથવા કોઈ સાંભળનાર તે વિષય ન સમજે, તે તેની મૂર્ખ કહીને મશ્કરી ન કરે, તેમ તું બહુ ધનવા થા દીર્ધાયુષ્ય થા તેવું વચન પણ ન બોલે, પરંતુ સાધુને યોગ્ય ભાષા સમિતિ વાળા થવું, भूताभिसंकाइ दुगुंछमाणे
ण णिव्वहे मंतपदेण गोयं ण किंचि मिच्छे मणुए पयासु
असाहुधम्माणि ण संवएजा ॥२०॥