________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૯
તથા
નિસ્પૃહ રહે છે તથા શયન કરતાં પહેલાં પ્રથમ સંથારો તથા જમીન તથા પિતાના શરીરને દેખી પ્રમાઈને ગુરૂએ આજ્ઞા આપથી સુએ, તથા સુતાં પણ જાગતા માફક સુએ, પણ અત્યંત એદી માફક ન સુએ, એ પ્રમાણે આસન વિગેરે ઉપર ઉઠતા બેસતાં પણ શરીરને સંકોચી સ્વાધ્યાય તથા. ધ્યાનમાં તત્પર સુસાધુએ રહેવું, આ પ્રમાણે સુસાધુને યોગ્ય બધી ક્રિયામાં યુક્ત રહી ગુરૂકુલમાં રહેલો પિતે પણ સુસાધુ થાય છે, વળી ગુરૂકુળ વાસમાં રહેતાં ઈર્ષા સમિતિ વિગેરે પાંચમાં ઉપગપૂર્વક ક્રિયા કરે, તથા ત્રણ ગુપ્તિમાં અનુપગ ત્યાગી લક્ષ રાખી મન વચન કાયાને સ્થિર કરે, આ સમિતિ ગુપ્તિ સંબંધી ઉપન્ન થયેલી પ્રજ્ઞાવાળે તે આગત પ્રજ્ઞ અથૉત્ કરવા ન કરવાને વિવેક સમજનારે. પિતાની મેળે થાય છે, અને ગુરૂની કૃપાથી સમિતિ ગુપ્તીનું
સ્વરૂપ પોતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું ફળ શું થાય તે બતાવે છે. सदाणि सोचा अदु भेरवाणि
अणासवे तेसु परिव्वएज्जा निदं च भिक्खू न पमाय कुजा
कहकहं वा वितिगिच्छ तिन्ने ॥६॥