________________
૩૦૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો સારા કે માઠા શબ્દો સાંભળીને તેમાં આશ્રવ (રાગદ્વેષ) ન લાવતે વિચરે, તથા ઉત્તમ સાધુ નિદ્રા પ્રમાદ ન કરે, તથા કઈ કઈવાર મનમાં ભ્રાંતિ થાય તે ગુરૂ સમાધાન કરી લે, (પતે તરે બીજાને તારે.) - ટી-ઈર્ષા સમિતિ વિગેરે પાળનારે જે કરવું તે બતાવે છે, વેણ વિણાના મધુર શબ્દો જે કાનને વડાલા લાગે તેવા અથવા ભેરવ ભયાનક કે કાનમાં શૂળ ઘેચે તેવા કઠેર કર્કશ શબ્દો સાંભળીને સારામાઠા શબ્દોથી રાગદ્વેષરૂપ આશ્રવ થાય, તે ન લાવે તે અનાશ્રવ છે, અર્થાત્ અનુકૂળ પ્રતિકૂળ શબ્દો કાનમાં આવતાં અનાશ્રવ-મધ્યસ્થ રાગદ્વેષ રતિ બનીને પરિવરે વિહાર કરે, સંયમના અનુષ્ઠાન કરે, તથા નિદ્રા કે પ્રમાદ સારે સાધુ ન કરે, તેને પરમાર્થ આ છે કે શબ્દને આશ્રવ રકવાથી વિષય પ્રમાદ ત્યાગે, નિદ્રા નિરોધથી નિદ્રાને પ્રમાદ છેડ્યો, અને પ્રમાદ શબ્દથી વિકથા કે કેધાદિ કષાય ન કરે, આ પ્રમાણે ગુરૂકુલવાસથી સ્થાન શયન આસન સમિતિ ગુતીમાં વિવેક શીખીને સર્વ પ્રકારના પ્રમાદ છોડીને ગુરૂ ઉપદેશથી જ કઈ કઈવાર વિ ચિકિત્સા ચિત્તમાં જે વિકલ્પ થાય તેનાથી તરે, અર્થાત્ તેને દૂર કરે, અથવા મેં ગ્રહણ કરેલે મહાવ્રતરૂપી માર મારે કેવી રીતે પાર ઉતારે, એવી શિથીલતા થાય તે તે ગુરુ મહારાજના બેધ તથા સહાયથી દૂર થાય, અથવા કંઈ કંઈ મનમાં