________________
૨૯૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો ગુરૂ કુળવાસમાં રહેતે સ્થાન શયન આસન વિગેરેમાં ઉપ
ગ રાખે છે, તે ઉપગ રાખવાની જે ગુણો થાય તે બતાવે છે. जे ठाणओ य सयणासणे य,
परक्कमे यावि सुसाहुजुत्ते समितीसु गुत्तीसु य आयपन्ने,
वियागरिते य पुढो वएज्जा ॥५॥ સ્થાને રહી કાઉસગ્ગ સ્થિરતાથી કરે. સુતાં બેસતાં ઉઠતાં જયણામાં સુસાધુને યેગ્ય પરાક્રમ ફેરવે, તથા સમિતિ ગુપ્તિમાં પ્રજ્ઞા મેળવીને ગુરૂની કૃપાથી પિતે સમજીને બીજાને પણ જુદી જુદી રીતે કેમ પાળવી તથા તેથી શું લાભ થાય તે બતાવે છે,
ટી–જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને હમેશાં ગુરૂ કુલવાસમાં સ્થાનમાં રહીને શયન આસન તથા તપ ચારિ. ત્રમાં પરાક્રમી બનીને સુસાધુ તે ઉકત વિહારથી નવ કપ પાળનારાના જે આચારો છે, તે પાળનાર છે તે સુસાધુ યુક્ત છે એટલે જેવી રીતે સુસાધુ જમીનને નજરે જોઈ પુંજી પ્રમાઈને પછી કાઉસગ્ન કરે છે, અને કાઉસગ્નમાં મેરૂ પર્વત માફક હાલ્યા વિના શરીરથી