________________
તેરમું શ્રી યથાત અધ્યયન, " [રો સાધુઓ અજેનની પણ નિદ્રા થાય તેવાં મર્મવેધક વચને ન બોલે.
વળી બીજાના ઉપદેશ વિના પોતાની મેળે સમજે. પ્ર–શું ? “
ઉ-ચાર ગતિવાળો સંસાર છે અને તેનાં કારણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને વેગ એમ પાંચ છે તે, તથા અશેષકર્મ ક્ષય થવાથી મોક્ષ મળે તથા તેનાં કારણે સમગૂ દર્શન જ્ઞાન ચારિત્ર આ બધું પિતાની મેળે કે અન્ય ગુરૂ તે આચાર્ય વિગેરે પાસેથી સાંભળીને બીજા મેક્ષાભિલાષી જીવોને શ્રુત ચારિત્રરૂપ ધર્મ કહે.
પ્ર-કેવો? વારંવાર જન્મે તે પ્રજા સ્થાવર જંગમ છે, તેમનું હિત થાય તે સદા ઉપકારી ધર્મ કહે, એમ ઉપાદેય પ્રથમ બતાવીને હવે ત્યાગવા ગ્ય બતાવે છે, જે નિંદનીય છે, તેવા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યેગ્ય જે કર્મ બંધનના હેતુઓ છે, તે નિયાણું તે ભેગોની ઈચ્છા સહિત વતે છે, તે સનિદાન. અર્થાત્ હું આવી રીતે ધર્મ કરીશ, કે ઉપદેશ આપીશ, તે લોકો તરફથી મને બહુમાન તથા જોઈતી વસ્તુઓ મળશે, આવા ભોગોના કારણોને મુનિ મહર્ષિઓ ઉત્તમ સાધુઓ હોય, તે ચારિત્રમાં વિક્વરૂપ આ કૃત્યને સમજીને કોઈ પણ જાતની આશંસાવાળું કૃત્ય ન કરે, (પણ નિર્મળ ભાવથી જ્ઞાન ભણે ચારિત્ર