________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૫૯ ,
પાપજ પતે કરતા રહે, તેય પિતાને શુદ્ધ જ કહે. પાપ બેવડું તે તે કરે, બાળપણું બુદ્ધિને જ હરે.
આ પ્રમાણે જેઓ પૂર્વના અર્થને છોડીને ન અર્થ પિતાની બુદ્ધિથી કરે છે તે સમ્યકત્વને હણીને અનંત સંસારી થાય.
એમ માન વિપાકને પ્રથમ બતાબે, હવે ક્રોધાદિ કષાય દેષને બતાવવા કહે છે, जे कोहणे होइ जगदभासी
विओसियं जेउ उदीरएज्जा अंधे व से दंडपहं गहाय अविओसिए धासति पावकम्मी ॥स.५॥
જે માણસ કોપી હોય તે વગર વિચારે જગતના જીવને ફોધ થાય તેવું બોલે, તથા શાંત થયેલા કલેશ ફરી ઉભા કરે, તે માણસ ચાર ગતિમાં ભ્રમણ કરે, તે દૃષ્ટાંતથી બતાવે છે કે જેમ અંધે પગદાંડીથી ચાલવા જતાં આંખે ન દેખાવાથી ઉડીને કાંટા વિગેરે રસ્તામાં આવ્યા હોય છે તેથી પીડાય છે, તેમ કલેશ કરાવ્યાથી પરને પીડતાં સાધુ પતે પીડાય છે,