________________
૨૫૮ ]
થગડાંગ સૂત્ર ભાગ ત્રી
સૂ. અ.—તે સાધુઓને ખાટા અર્થ કરતા જોઈ કોઈ પૂછે તે તેઓ પોતાના ગુરૂને લેાપે છે, બીજા માટા આચાર્ય નું નામ દે છે, અને મેાક્ષ અથવા જ્ઞાનાદિથી નિશ્ચે વંચિત થાય છે, પેાતે સાધુ નથી છતાં સાધુપણું માનનારા માયાવીએ અનંત સંસારના ઘાત—દુ:ખને મેળવે છે,
વળી જેએ પરમાર્થ ને જાણતા નથી, તેએ તુચ્છ બુદ્ધિથી અહંકારી અનેલ છે, તેમને બીજો પૂછે કે આપે કોની પાસેથી
સૂત્ર વાંચ્યું છે, તે પોતાના જ્ઞાન અભિમાનથી પેાતાના આચાર્યને લાપતા બીજા મહાન આચાર્ય નું નામ આપે છે, અથવા મેલે છે કે મેં પોતે જાતેજ વાંચ્યું છે, અને જ્ઞાન અહુ'કારથી શીખવનાર ગુરૂને ભૂલે છે, અથવા પોતે પ્રમાદથી ભૂલ કરે અને આચાર્ય વિગેરેથી જયારે આલેચના અવસરે ખરાખર ખરી વાત પૂછતાં પેાતાની નિંદા થશે તેવા ભયથી હુ બોલે છે, ખેલે છે, તે ગુરૂના સાચા અર્થને લેાપવાથી જ્ઞાન વિગેરેથી અથવા મેાક્ષથી વંચિત રહે છે, આવું ખાટુ વન કરનારા કુસાધુએ તે તત્વથી વિચારતાં અથવા આ જગતમાં સાધુ વિચારમાં તેએ પેાતાને સાધુ માને છતાં આત્માના ઉત્કર્ષ થી ખાટા અનુષ્ઠાનને સાચાં માનનારા માયાવી કપટી તે અનંત વિનાશને કે સંસાર કાંતારમાં અનતકાળ ભ્રમણ કરશે, કારણ કે તેમનામાં બે દોષ છે, હું ખેલે છે, અને પાછી તેની ભૂલ બતાવતાં પોતાને સાધુ માને છે, કહ્યું છે કે