________________
તે
શ્રી માથાઓ અધ્યયન.
[૨૫૭
અથવા જે પોતાની મેળે અર્થ કરે. તેને ગુરૂવાથી સમ્યજ્ઞાનને બોધ થાય, અને સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય તેવું અનુષ્ઠાન કરે, આ ઉત્તમગુણો તેને મળે નહિ, કઈ જગ્યાએ ગદા, રતિ વધે તેને અર્થે આ છે, કે અસ્થાન, અભાજન, અપાત્ર, સમ્યગદર્શનઆદિ ઉત્તમ ગુણોને થાય, પ્ર-કેવો થઈને? ઉ–ાહ અનર્થના કરવાથી અસત્ અભિનિવેશ કદાગ્રહ જેને હેાય તે બહુ નિવેશ. (કદાગ્રહી) અથવા ગુણોને અસ્થાનિક અનાધાર એટલે બહુ દોને નિવેશસ્થાન થાય છે, અથાત્ ગુણેને બદલે તેનામાં દે પ્રકટ થાય છે, પ્ર–એવા કેમ થાય છે? તે કહે છે.
જે કઈ પોતાના અ૯પ જ્ઞાન કી કદાગ્રહ કરીને શ્રુત જ્ઞાનમાં શંકા લાવીને ખોટું બોલે છે, તેને પરમાર્થ એ છે કે સર્વજ્ઞ પ્રભુએ કહેલા વચનમાં શંકા લાવે છે, તેઓ એવું બેલે છે કે આવું આમ કે વચન તીર્થકરનું ન હોય, અથવા તેનો અર્થ બીજે થતું હશે અથવા જ્ઞાનની શંકા વડે પંડિતાઈના અભિમાનથી જૂઠું બોલે કે હું કહું છું તેજ સાચું છેબીજી રીતે નથી,
जे या विपुटा पलिउंचयंति
आयाणमटं खलु वंचयित्ता असाहुणो ते इह साहुमाणी. • मायणि एसंति अणंतघातं ॥३॥