________________
૨૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
- જે પિતે કોધાદિ કષાયનું ફળ જાણતા નથી, તે સ્વભાવથી જ કેવી હોય છે, તે પ્રમાણે જગતના અર્થને ભાષી થાય છે, જે પ્રમાણે લેકમાં જેવા અર્થે (ચીડવવા માટે) વપરાતા હોય તેવું બોલવાની ટેવવાળ જગદર્થભાષી આ પ્રમાણે બેલે, બ્રાહ્મણને ડેડ બેલે વણિકને કિરાટ બેલે, શુદ્રને આભીર બોલે, શ્વપાકને ચંડાળ કહે, કાણાને કાણો તેજ પ્રમાણે લંગડાને લંગડો કુજને કુબડે વડભ તેમજ કઢી ક્ષય રેગવાળે વિગેરે હોય તેને તેવા દેષવાળા નામથી કોર શબ્દોથી બોલાવે અથવા જયાર્થ ભાષી જેમ આત્માને જ્ય થાય, તેમ બેટ અર્થ પણ ઠેકી બેસાડે,
વળી પિતે પરને પીડારૂપ એવાં વચન બોલે કે શાંત થયેલા કલેશ ફરીને ઉત્પન્ન થાય, તેને પરમાર્થ આ છે કે કોઈને બીજા સાથે કજીએ થયેલ હોય અને પરસ્પર ખામણાં કર્યો હોય, છતાં તે તેવું બેલે કે બીજાને કોઇ થાય, તેનું ફળ બતાવે છે કે જેમ અંધે દંડ માગે તે પગદાંડીને આશ્રયે જતાં પિતે અંધ હોવાથી સારી રીતે ન જોવાય તેથી કાંટા કે શિકારી જાનવર વિગેરેથી પિડાય છે, એમ આપણા લિંગધારી સાધુવેષમાં ફક્ત માથું મુંડાવ્યાથી ક્રોધ દૂર ન થવાથી કર્કશ વચન બોલી કલેશ કરતાં પીડાય છે, તથા પિતે શાંત ન થવાથી પાપકર્મ કરતે ચાર ગતિમા સંસારમાં પાપના સ્થાનમાં ફરી ફરી પીડાય છે.