________________
૧૨).
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
(વજા સ્વામી જેવા) બધું ભણેલા મેંઢ પણ ન બેલે કે આટલું હું ભાં છું. - ભરી છલકે નહિ, છલકે સો આધા, - ઘેડા સે ભુકે નહિ, ભુકે સે ગદ્ધા. - (૧) ઉપગ-સાકાર અનાકાર બે ભેદે છે, સાકાર તે જ્ઞાનમાં પાંચ જ્ઞાન મતિ શ્રત અવધિ મનપથ કેવળ, અને ત્રણ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિલંગ જ્ઞાન છે, એમાં સમ્યકત્વને આશ્રયી જ્ઞાન અને મિથ્યાત્વીને આશ્રયી અજ્ઞાન છે, તે આઠ ભેદ થયા. અને અનાકાર દર્શન, ચક્ષુ દર્શન અચકું (આંખ સિવાયની બીજી ચાર ઇન્દ્રિયનું) દર્શન અને કેવળ દર્શન છે. સામાન્ય છે તે દર્શન છે, વિશેષ છે તે જ્ઞાન છે, પદાર્થનું સામાન્ય જ્ઞાન આંખ વિનાના જે પ્રાણી કીડી વિગેરે છે તેને સામાન્ય બંધ નાક વિગેરેથી છે તે અચક્ષુદર્શન છે, અથવા ભીતને એકે કે અંધારામાં દેખતો કે આંધળે ગમે ત્યારે કંઈ સાંભળીને સમજે તે અચક્ષુદર્શન છે, તે બાર પ્રકારના ઉપગવાળે પિતાના વિષયને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ રૂપે પરિચ્છેદ કરે સમજે છે અર્થાત્ લક્ષ રાખીને સમજે તે ઉપયોગ છે, ગુજરાતીમાં તેને સાવચેતી કહે છે) વેગવીર્ય મન વચન અને કાયાથી ત્રણ લે છે, સાધુનું માનવીય સે કુષ્ઠાના મનને નિધિ અને સિદ્ધાંત ભણવા કે સંયમ