________________
[૧૧
अक्कोस हणण मारण धम्मभंसाण बालसुलभाणं । लाभं मन्नइ धीरो जहुत्तराणां अभावं मि ॥ १ ॥
આઠમું વીય અધ્યયન.
આક્રોશ કરવા, હવુ, જીવથી મારવું, તે ધર્મભ્રષ્ટ એવા ખાલ (ભૂખ) જીવાને સુલભ છે, એવા સમયમાં આક્રોશ વિગેરે સામેના માણસ ઉપર ન કરતાં ધીર પુરૂષ તેમાં અનુક્રમે થાડા વધારે લાભ માને, (આક્રોશ કરતાં થૈય રાખે તા જે લાભ થાય તેના કરતાં કાઈ મારે તા. વધારે લાભ માને, જીવથી મારે તા મેતા મુનિ માક તેથી પણ વધારે લાભ માને) (૬) ગાંભીર્ય-પરિષદ્ધ ઉપસમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવુ પેાતાનું ઉત્કૃ અનુષ્ઠાન ( ધર્મ ક્રિયા ) હાય તેા પણ અહંકાર ન કરે.
चुल्लुच्छल्लेइ जंहोइ ऊणयं रित्तयं कणकणे । भरियाई ण खुब्भंती सुपुरिस विन्नाणभंडाई ||१||
ઘડા વિગેરેમાં ખેાખા જેટલુ ઓછુ પાણી હાય તાપણુ ઉચ્છળે તેમ ઝાંઝરામાં કાંસાની જુવાન સ્ત્રીના ઘુઘરી અવાજ કરે, પણ ભરેલા ઘડા છલકતા નથી, તેમ સારું પુરૂષોના રત્ન જડિત આભૂષા પણ અવાજ કરતા નથી, તેમ થાડુ ભણેલા છલકાઈને ગમે તેમ અહંકાર કરે, પણ