________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ઉદ્યમ કરે તે સંભવ, પણું કે પછી કરવાની ખાત્રી થાય તે સંભાવ્ય છે, (૨) ધતિ તે સંયમમાં સ્થિરતા તે (દુઃખ કે ભોગ વિગેરેના કારણે વડે વિકલ્પ થાય તે પણ) ચિત્તને ઠેકાણે રાખે, (સંયમ ન મુકે), (૩) ધીરવં તે પરિષહ કે ઉપસર્ગ આવે તે પણ ચલાયમાન ન થાય, (૪) શિડીયે તે ત્યાગની ઉચ્ચ કેટીની ભાવના જેમ કે
ભરત મહારાજાને વૈરાગ્ય થતાં ચકવત્તિના છ ખંડનું રાજ્ય છોડતાં પણ ચિત્ત ન કપે, અથવા દુઃખમાં ખેદ ન કરે અથવા વિષમ (મુશ્કેલ) કાર્ય કરવાનું આવ્યા છતાં પારકાની આશા છેલને મારેજ કરવું, એવું માનીને ખુશ થત કામ પાર ઉતારે, (૫) ક્ષમાવીર્ય તે પિતાના દેષ હોય કે ન હોય છતાં પણ) કે ગમે તેટલો આક્રોશ કરીને ધમકાવે, છતાં પણ મનથી પણ ક્ષેભ ન પામે. (લીધેલું કા રીસાઈને અધવચ ન છોડે) પણ આવું તત્વ વિચારે.
आक्रुष्टेन मतिमता तत्वार्थगवेषणेमतिः कार्या। यदि सत्यं कः कोपः स्यादनृतं किं नु कोपेन ।।२।।
કોઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને ખરેખર મુદ્દો વિચારવા બુદ્ધિને ઉપયોગ કરે. જે પિતાને દેષ હોય તે શા માટે રીસાવું, અને જે તે દેષ વિના ધમકાવતે હેય તે (આપણને લાગુ ન પડે) માટે કેપ શું કામ કરે? વળી