________________
આઠમું વીર્ય અધ્યયન,
વિષય પારખવાને પાંચ પ્રકારે સમર્થ છે તે દરેકના પણ સંભવ સંભાવ્ય એવા બે ભેદ છે, સંભવમાં જેમ કાનને વિષય બાર એજનને છે, એ પ્રમાણે બાકીની ચાર ઇંદ્રિએમાં જેને જે વિષય ( જેટલી શક્તિ) હોય તે જાણ, સંભાવ્યમાં તે કેઈપણ માણસ જેની. ઇદ્રિ હણાઈ હેય, થાકેલી હેય, ક્રોધમાં ભાન ભુલ્ય હેય, તરસથી કે રેગથી તે સમયે કેઈ ઇંદ્રા પિતાને વિષય ગ્રહણ ન કરે, જેમકે કધમાં ધમધમે તે સમયે કીધા છતાં ન સાંભળે) પણ પછી તે દોષ (ધ) દૂર થતાં અનુમાન કરીએ કે તે સાંભ-ળશે. વળી તાવમાં ભાન ભૂલતાં કંઈનું કંઈ બકે પણ તાવ ઉતરતાં પાછું સીધે સીધું કામ કરે તે સંભાવના છે.)
હવે આધ્યાત્મિક વીર્ય કહે છે. उज्जमधितिधीर सोंडोरत्तं खमायगंभीरं । उवओग जोग तव संजमादिय होइ अज्झप्पो ॥१६॥
આત્મા સંબંધી તે અધ્યાત્મ છે, તેમાં જે શક્તિ આધ્યાત્મિક છે, અર્થાત્ અંદરની શકિત જે સત્વથી ઉત્પન્ન થાય છે તે લેવી, તે અનેક પ્રકારે છે. (૧) ઉદ્યમ એટલે સાધુને જ્ઞાન ભણવું કે તપ કરવા વિગેરેમાં પ્રેરણા વિના અંદરને ઉત્સાહ વધે છે, તેના પણ સંભવ તથા સંભાવ્ય એવા છે લે છે, તે ક્ષર પ્રમાણે જ્વા, કે હમણાં