________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
એલવાનું શીખી લેશે) તથા અમે સંભાવના કરીએ છીએ કે મેનાં પિપટને જે મનુષ્યના સંસર્ગમાં રાખીએ તે મનુ
ગની ભાષા શીખી લેશે. - તે પ્રમાણે છાતીનું બળ તે પણ સંભવ સંભાવ્ય
બે ભેદે છે. - સંભવમાં ચક્રવર્તી બળદેવ વાસુદેવ વિગેરેનાં બાહુબળ વિગેરે શરીર બળ લેવું, જેમકે ત્રિપૃષ્ટ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કટિ શિલા (કેરેડે મણની શિલા) ને ઉચકી, અથવા સેળ હજાર રાજાનું સન્ય જે સાંકળ ખેંચે. તે પિતે સામે ખેંચીને અટકાવે, તે પ્રમાણે ચકવત્તીનું બમણું તથા તીર્થકર અતુલ બળવાળા હોય છે, સંભાવ્યમાં તીર્થકર અલકમાં બેંકને દડા માફક ફેંકવાની શક્તિવાળા હોય છે, તથા પૃથ્વીને છત્ર માફક તથા મેરૂને દાંડા માફક ધરવાને શક્તિવાળા છે તેજ પ્રમાણે કેઈપણ
જંબુકીપને ડાબા હાથ વડે સહેજમાં મેરૂ પર્વતને છત્રીના દાંડા માફક ઉંચકે, તથા સંભાવના કરીએ છીએ કે આ છેક મેટ થયા પછી આ મેટા પત્થરને ઉંચકવાને (અભ્યાસથી) હાથીને દમવાને અથવા ઘોડા ઉપર ચઢી લડાવવાને શક્તિવાન થશે.
ઇતિઓનું બળ કહીએ છીએ. કાન વિગેરે પચે ઇધિએની શક્તિ પિતાને એકેક