________________
આઠમુ વીર્ય અયયન.
[૭
પ્રશ્ન પૂછે, તીર્થંકર કેવળજ્ઞાને જાણે પણ તે દેવાને અવિધજ્ઞાનજ હાવાથી તીથ કરપ્રભુ રૂપીદ્રવ્યો અને પરિણામનાં પુદગળા દ્રવ્ય મનવડે ગ્રહણુ કરે ને પરિમાવે તે અનુત્તર વિમાનના દેવા જીએ, અને સમજી જાય (૨) સભાગ્યમાં તે જે જીવ બીજા બુદ્ધિમાનનુ કહેવુ હમણાં ન સમજી શકે, પણુ અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે, વાવીયના બે ભેદ.
સંભવમાં વચનની લબ્ધિવાળા તીર્થંકરાની વાણી એક ચેાજન સુધી ફેલાઈને પાત પેાતાની ભાષામાં લેાકેા સમજી જાય, તથા કેટલાક પુણ્યશાળી જીવાનુ વચન દૂધ મધના ઝરતા રસ જેવું મીઠું ડાય તે વચનનું સાભાગ્ય છે, જેમકે હુંસ કાયલ વીગેરેનુ વચન મીઠું હાય છે (હસને બદલે પોપટનું વચન એમ ઠીક લાગે છે, આદિમાં કાકાકઉઆ વિગેરે લેવા) સભાન્ચમાં શ્યામાશ્રીનુ ગાર્ચન મીઠું છે, તેજ કહે છે.
सामा गायति महुरं काली गायति खरं च रुक्खं च ।
એ સ્ત્રીઓમાં એકનું નામ શ્યામા છે, તે મધુર સ્વરે ગાથ છે અને કાલી નામની સ્ત્રી કઢાર અપ્રિય ગાય છે, વળી આ પ્રમાણે વિચારીએ છીએ કે આ શ્રાવકના પુત્ર ભણાવ્યા વિના પણ ઉચિત ખેલવાના અક્ષરા ખેલશે (માબાપના ઉચ્ચ કોટીના શબ્દો કાને સાંભળીને તેવ