________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ભાવ વીર્યનું વર્ણન કહે છે. भावो जीवस्स सीरियस्स विरियमि लद्धिऽणेगविहा । ओरस्सिदिय अज्ज्ञप्पिएमु बहुसो बहुविहीयं ॥९॥
વીર્યની શક્તિવાળા જીવના વીર્ય સંબંધી અનેક પ્રકારની લબ્ધિ છે, તે પાછલી અડધી ગાથામાં બતાવે છે, પ્રથમ છાતીનું બળ તે શરીર બળ છે, તે પ્રમાણે ઇંદ્રિયનું બળ તથા આત્માનું બળ તે મન સંબંધી છે, તે ત્રણે અનેક પ્રકારનું છે, તે બતાવે છે.
मणवइ काया आणा पाणू संभव तहाय संभब्वे । ' सोतादीणं सदादिएमु विसएमु गहणं च ॥९॥
અંદરના વ્યાપારવડે મન યોગ્ય પુદગળો એકઠાં કરીને મનપણે પરિણમવે, ભાષા યોગ્ય ભાષાપણે પરિણુમાવે, કાય ચોગ્યને કાયપણે શ્વાસ ઉચ્છવાસનાં પુદગળે-તે તે પ્રમાણે પરિણાવે છે, તે મન વચન કાયા ગ્ય પુદગલેને તે રૂપે પરિમાવેલાંનું જે વીર્ય સામર્થ્ય (શક્તિ) છે તેના એ ભેદ છે, સંભવ સંભાવ્ય તેમાં સંભવમાં તીર્થકર અને અનુત્તર વિમાનના દેવોના ઘણાંજ નિર્મળ શક્તિવાળા મનેદ્રવ્ય હોય છે, કારણ કે અનુત્તર વિમાનના દેવેને ફક્ત મન વડેજ કાર્ય કરવાનું છે તેથી જ્યારે શંકા સમાધાન તીર્થકરને પૂછવાનું હોય ત્યારે દ્રવ્ય અને ભાવ મનવડે