________________
આખું વીર્ય અશ્ચિયન.
[૧૩ ક્રિયામાં મન રાખે, અથવા મનની એકાગ્રતા કરવી, કારણ કે મનવીર્ય વડે જ ઉત્તમ સાધુઓ નિર્મળ પરિણામ વધારતા અને ધર્મમાં દઢતા રાખનારા અવસ્થિત (નિશ્ચય) મનવાળા હોય છે, વચનશક્તિ વડે તે એવી રીતે સંભાળીને બોલે કે ફરી ફરી તે વચન ન આવે, તથા નિરવા ભાષા બેલે, અને કાય વીર્ય તે હાથ પગ સ્થિર રાખીને કાચબા માફક બેસે, તે તપવીર્ય બાર પ્રકારનું છે, તે અણસણ ઉતરી વિગેરે બારે ભેદે તપ ઉત્સાહથી કરે અને ખેદ ન કરે તે પ્રમાણે સત્તર પ્રકારને સંયમ, હું એકલો છું એવી ભાવના ભાવતે બળથી મન વશ કરી નિર્મળ સંયમ પાળે કે કેઈ-- પણ રીતે પિતાને અતિચાર ન લાગે, આ બધા પ્રકારનું વીર્ય અધ્યાત્મવીર્ય તે ભાવવીર્ય છે, વળી પ્રશ્ન થાય કે વીર્યપ્રવાદ પૂર્વમાં અનંતા પ્રકારનું વીર્ય બતાવ્યું છે તે કેવી રીતે? તેનું સમાધાન એમ છે કે અને તે વિષય વાળું પૂર્વ હોય છે. તે પ્રમાણે વિર્ય પણ સમજવું, અનંત અર્થ પણું આ પ્રમાણે સમજવું,
सब गईण जा होज्ज वालुया गणणमागया सन्ती। तत्तो बहुपतरागो अत्यो एगस्स पुव्वस्स ॥१॥
બધી નદીઓની રેતીની જે ગણતરી થાય તેના કરતાં ઘણે વધારે અર્થ એક પર્વને હોય છે, (પૂર્વમાં વપરાયેલા