________________
૨૫૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો બધાને સાર આ છે કે અહીં ધમી સાધુના ધર્મ શીલ અને અશાંતિને કહેશે, જે એમાં શબ્દ ન કો હોય અને અર્થની જરૂર હોય તે ચ-શબ્દથી લઈ લે.) अहो य राओ अ समुट्रिएहिं.
तहागएहिं पडिलब्भधम्म समाहिमाघातमजोसयंता
सत्थारमेयं फरसंवयंति॥२॥ દહાડે કે રાત્રે ઉત્તમ સાધુ ગણધર વિગેરે કે તથાગતતીર્થકર પ્રભુથી સારો મોક્ષમાર્ગના ધર્મને પાળીને સમાધિ ન પાળતાં તે ધર્મની હાંસી કરીને તે સેવતા નથી, પણ - ઉલટું તે ઉપદેશકને નિદે છે. - જંતુ જીવેના જુદા જુદા ગુણ દોષરૂપ સ્વભાવને કહીશ, એવું જે કહ્યું તે બતાવે છે, અહોરાત-રાતદહાડે સારા અનુષ્ઠાન કરનારા સારું નિમેળ ચારિત્ર પાળનારા મૃતધરજ્ઞાની ભગવંતે-તથા તીવકર ભગવંત પાસેથી શ્રુત ચરિત્ર રૂપ ધર્મને સંસારથી પાર ઉતરવા માટે પામીને (અશુભ) કર્મના ઉદયથી મંદભાગે જમાલિ વિગેરે નિ પિતાનું ડહાપણ ઓળવા જતાં તીર્થકર વિગેરે એ કહેલા ધર્મ સમાધિ રૂપ સમ્યગદર્શન વિગેરે મોક્ષની પદ્ધતિને જે સેવતા નથી,