________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
તે નિભ્ય તથા બેટિકે દિગંબરે પિતાની ઈચ્છા પ્રમાણે રચેલી વ્યાખ્યા પ્રમાણે વત્તી સર્વજ્ઞ પ્રણીત વીતરાગ પ્રભુના કહેલા ધર્મ માર્ગને નાશ કરે છે, અને કુમાર્ગ બતાવે છે, અને તે કહે છે કે તે સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હોય તે કરવા માંડયું એટલે કર્યું એવું પ્રત્યક્ષ વિરૂદ્ધ ન બોલે, વળી દિગંબર કહે છે કે પરિગ્રહરૂપ પાત્રાં કપડાં વિગેરે રાખીને તે મોક્ષ માર્ગ બતાવે છે, આવું સર્વરે કહેલું વચનને તેઓ માનતા નથી, વળી કેટલાક ઢીલા સાધુએ મનના કે શરીરના દુર્બળ હોવાથી લીધેલ સંયમભારપાળવા અસમર્થ થવાથી કેટલાક ખેદ પામેલાને બીજા ઉત્તમ આચાર્યે વિગેરેએ વાત્સલ્ય ભાવથી સુધ આપવા જતાં તેઓ પિતાની ભૂલ કબૂલ ન કરતાં ઉલટા તે ઉપદેશ આપનારને નિંદે છે, - ઉપદેશ આપે મૂર્ખને વધે કોધ નહિ શાંતિ,
દૂધ પાયું જે સાપને વધે ઝેર નહિ બ્રાંતિ. विसोहियं ते अणुकाहयंते
जे आतभावेण वियागरेज्जा
अटाणिए होइ बहुगुणाणं
जे णाणसंकाइ मुसं वदेज्जा ॥३॥