________________
*
*
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૫૩ આ સૂત્રને પ્રથમના અધ્યાયનના છેલા સૂત્ર સાથે આ સંબંધ છે વિમુરે સંસારની માયાથી મુકત થાય, તેમાં ભાવ વલય તે રાગદ્વેષ છે, તે રાગદ્વેષથી મુક્ત થાય તેને જ યથાતથ્ય (સત્યતત્વ) સમજાય, આ સંબંધે આવેલા સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ. યથાતથ્થત તે પરમાર્થ, તે પરમાર્થ ચિંતવતાં સમ્યજ્ઞાનાદિક છે તે કહે છે, જ્ઞાનપ્રકાર-પ્રકાર શબ્દને અર્થ આદિ છે, એટલે આદિશબ્દથી જ્ઞાનનાં સોબતી દર્શન ચારિત્ર લેવાં. સમ્યગ્દર્શનમાં ઔપશમક ક્ષાયિક ક્ષાપશમિક લેવાં, ચારિત્રમાં વ્રત, ધારવાં, સમિતિ પાળવી, કષાયને નિગ્રહ કરે, વિગેરે લેવાં, આ પ્રમાણે સમ્યજ્ઞાન વિગેરે પુરૂષ-જંતુને ગુણ ઉત્પન્ન થાય તે કહીશ, નાના પ્રકાર એટલે પુરૂષના અપ્રશસ્ત કે પ્રશસ્ત સ્વભાવ કર્તવ્યને કહીશ, તે જુદા જુદા સ્વભાવનાં ફલ પાછલી અડધી ગાથા વડે કહે છે, ઉત્તમ કૃત્ય કરનાર સપુરૂષનાં સારાં અનુષ્ઠાને જે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર વાળા સાધુને શ્રુત ચારિત્રરૂપ ધર્મ છે, અથવા દુર્ગતિ જતા જીવને ધારી રાખે તે ધર્મને કહીશ, તથા શીલ-તે યોગ્ય રીતે વિહાર કરવામાં તત્પરપણું, તથા શાંતિ, મુક્તિ સંપૂર્ણ કર્મને ક્ષય છે, તે પ્રકટ કરીશ, (ટીકાના ૭૦૦૦
કને અઈ થયે) એ પ્રમાણે અસત્ પુરૂષને ગૃહસ્થ અથવા પરતીર્થિક અથવા પાસા વિગેરેના અધર્મ–પાપઅશીલ-દુરાચાર તથા અશાંતિ સંસારભ્રમણ કહીશ, આ.