________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[સ્પ૭ એવા ચાર પ્રકારે નિક્ષેપા છે, તેમાં નામસ્થાપના સુગમ છે, અને દ્રવ્ય તથ્ય બીજા અડધા પદવડે કહે છે કે દ્રવ્ય તથ્ય જે જે સચિત્ત વિગેરેને સ્વભાવ છે, અહીં દ્રવ્યનું મુખ્ય પણું છે તેથી જે જેનું સ્વરૂપ છે, જેમકે ઉપગ લક્ષણવાળે જીવ છે, કઠણતાવાળી પૃથ્વી છે, પ્રવાહીરૂપે જળ છે અથવા મનુષ્ય વિગેરેને જે કમળતા વિગેરેને સ્વભાવ છે, અથવા અચિત્તદ્રવ્ય ગોશીષ ચંદન અથવા રત્નકંબળ વિગેરેના જેવા ઉત્તમગુણે દ્રવ્યના છે, તે તેને સ્વભાવ છે, તેજ દ્રવ્ય તથ્ય છે, રત્નકંબળને ગુણે બતાવે છે,
ઉનાળે ઠંડક કરે, ગરમ શિયાળે હોય,
રત્નકંબળાદિ વસ્તુના, ગુણ સ્વભાવે જેય. भावतरं पुण णियमा णायंमि छविहंमि भावंमि अहवा विणाण दंसण चरित्त विणएण अज्झप्पे ॥१२३॥
ગાથાને અર્થ–ભાવ તથ્થ તે નિશ્ચયથી છ પ્રકારના ઐયિક વિગેરે ભામાં સમાઈ જાય છે, અથવા આત્માના ગુણે જ્ઞાન દર્શન ચારિત્ર અને વિનયમાં સમાઈ જાય છે,
ભાવ તથ્થનો અધિકાર કહે છે,–ભાવ તથ્ય નિયમથી ચેકસ પણે દયિક વિગેરે છ ભાવમાં જાણવું, તે ભેદે બતાવે છે, કર્મોના ઉદયથી નિવૃત્ત તે (૧) ઓદયિક અથાત્ કર્મ ઉદય આવતાં ગતિ વિગેરેને જીવ પ્રત્યક્ષ ભગવત દેખાય છે, તથા જે કર્મોના ઉપશમ શાંતિ)થી આત્માનો