________________
૨૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સમવસરણ એ ચાર અધ્યને માં જે સત્ય યથાયોગ્ય તત્વ છે, અને જે (અજેનેનું) વિતથ (અસત્ય) તત્વ છે, તે બંને આ અધ્યયનમાં થોડામાં બતાવશે. નામ નિષ્પન્ન નિક્ષેપમાં યાથા તથ્ય એવું નામ છે, તેને અધિકાર નિર્યુક્તિકાર કહે છે. णामतहं ठवणतहं दबतहं चेव होइ भावतरं दव्वतहं पुण जो जस्स सभावो होति दव्वस्स ॥नि. १२२॥
ગાથાને અર્થ-યથા તથા શબ્દને ભાવ માથા તથ્ય-(સાચે ગુણ) છે, તેના ચાર નિક્ષેપ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે. નામ સ્થાપના સુગમ છે દ્રવ્ય તથ્યમાં જે વસ્તુને જે સ્વભાવ (ગુણ) હોય તે અહીં જાણવું.
આ અધ્યયનનું યથાતથ્ય-એવું નામ છે, આ યથા તથા શબ્દને ભાવ પ્રત્યય લાગી તે રૂપ બન્યું છે, તેમાં યથા શબ્દ છોડીએ તે તથા શબ્દને નિક્ષેપ કરવા નિર્યુંક્તિકારને આ અભિપ્રાય છે કે અહીં યથાશબ્દ અનુવાદમાં આના અર્થમાં વર્તે છે, અને તથા શબ્દ વિધેય (કરવા યોગ્ય)માં વર્તે છે, તેને પરમાર્થ એ છે કે જેમ આ વ્યવવસ્થિત (કહેવાયલું) છે તેમ તમારે પણ કરવું, અનુવાદ (આદેશ) વિધેય-(વર્તન,) આ બંનેમાં વિધેયને અંશજ પ્રધાન ભાવને અનુભવે છે અથવા યથાતથ્ય એટલે તથ્ય (સાચું) છે, તેથી તેજ કહે છે, તેમાં તથાનો ભાવ તથ્ય યથાવસ્થિત-વસ્તુતા તેના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ