________________
૨૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
આ બધામાં ઘટ સામાન્ય છે, તેમાં લાલ રંગ તે કિયાવાળું દ્રવ્ય સંબંધરૂપે ગુણેને સદ્દભાવ છે તેથી તે માટી દ્રવ્યમાં નીચેનું તળી પૃથુ ઉપરનું મેઢીઉં બુદ્ધ બંનેના ભેગા આકારવાળું પાણી વિગેરે લાવવા માટે યોગ્ય કુટક નામવાબો જેને ઘડા શબ્દથી બોલાય, ત્યાં – તલ પ્રત્યય લાગે, (તલમાં પૃથ્વી તલ જ્યાં પૃથ્વી હોય ત્યાં તેનું તળ હોય) અહીં નીચલા પ્રશ્ન થાય છે, (૧) લાલ ઘડે–તેમાં લાલ એ શું ગુણ છે? (અર્થાત લાલ માટીને તથા રમઝી વિગેરે તે રંગ લગાવે છે, જે રંગપણાથી લાલ છે, અને તેમાં કેટલું દ્રવ્ય છે? (ઘડામાં વપરાયેલી માટીનું વજન. બસેર પાંચશેર જેવા પ્રમાણને ઘડા) જ્યાં ઘટ શબ્દ લાગુ પડે જેના વડે તે ભાવ પ્રત્યય ઘટત્વ કહેવાય ? શા માટે અહીં લાલને ભાવ લાલાશ ન કહેવાય? ઉ–ઉપચારથી કહેવાય, તે બતાવે છે, લાલ–એ લાલ માટીના દ્રવ્યનો ઉપચાર કરીને તેને સામાન્ય ભાવ લાલાશ થાય છે, પરંતુ તત્વ ચિંતામાં લાલાશને ઉપચાર જેવાતે નથી, શબ્દની સિદ્ધિમાં જ કતાર્થપણું થાય છે, (આ બધાને પરમાર્થ એ છે કે લાલ કાળે ઘડે છેતેમાં લાલ અને કાળો ગુણ છે. પણ અહીં હને ખપ છે, એટલે લાલ કાળા ગુણને નામે તો ઘડા દ્રવ્યને જ પકડે છે, ઘડે લીધે, એટલે તેની સાથે લાલ કાળો આવશે જ. લાલ કે કાળો રંગ ઘડાથી જુદે રહેવાને નથી, માટે જુદે પદાર્થ ન મનાય); શબ્દ આકાશને ગુણ