________________
જ૮૪૦
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૫ વળી વૈશેષિકે માનેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શોરૂપી દ્રવ્યના વિશેષ ગુણો છે, તથા સંખ્યા પરિમાણુ જુદાપણું સંગ.. તથા વિભાગ પરત્વ અપરત્વ આ સામાન્ય ગુણ છે, કારણ કે તે બધા દ્રામાં છે, તેજ પ્રમાણે બુદ્ધિ સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન ધર્મ અધર્મ સંસ્કાર એ આત્માના ગુણે છે, ગુરૂપણું (ભાર) પૃથ્વી તથા પાણીમાં છે, અને પૃથ્વી પાણી અગ્નિમાં પીગળીને વહેવાને ગુણ છે પાણીમાં જ ભીનાશ. છે, વેગ નામને સંસ્કાર મૂર્ત દ્રવ્યમાં જ છે, આકાશને ગુણ શબ્દ છે, તેમાં સંખ્યા વિગેરે સામાન્ય ગુણોરૂપવિગેરે માફક દ્રવ્ય સ્વભાવ પણ વડે પરની ઉપાધિવાળા હેવાથી તે ગુણો નથી, કદાચ તમે માને તે પણ તે ગુણેની જુદી વ્યવસ્થા ન હોય, અને જે ગુણે જુદા માને તે દ્રવ્ય સ્વરૂપની હાની થશે. કારણ કે તત્વાર્થ અધ્યાય ૫ સૂત્ર પ્રમાણે) ગુણ પ્રયોવાળું દ્રવ્ય છે, માટે દ્રવ્ય ગુણ એકજ હોવાથી તેમને દ્રવ્ય તરીકે માનવામાંજ ન્યાય છે, પણ જુદા માનવામાં ન્યાય નથી, વળી તેને ભાવ તે તત્વ છે, અને (વ્યાકરણની રીતિએ) ભાવ પ્રત્યય જે ગુણને હેય તેના. ભાવથી જ તે શબ્દ પ્રવેશ થઈ શકે, અને તેને માટે (સંસ્કૃતમાં). – તલ પ્રચય છે, તેમાં ઘડે રાત પાણી આણવાને જળ. ભરેલો હોય તેને બધા લોકે એને ઘડે કહે છે, અહીં ઘડાને ભાવ ઘટત્વ છે રાતા ભાવ રક્તત્વ અને આહારકનો ભાવ આહારકત્વ છે જળવાળાને ભાવ જળવાળાપણું છે,