________________
૨૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રિીજે.
અંતિપ્રસંગ (હદ ઉલંઘવાનું) થાય, આત્માને પણ જેને એ પિતાના શરીર માત્રમાં જ વ્યાપેલે ઉપગ લક્ષણવાળે દ્રવ્યપણે સ્વીકાર્યો છે, મનને જેનોએ દ્રવ્યમનને પુદ્ગલ પરમાણુરૂપ હોવાથી પરમાણુ માફક ગણી લીધું છે, અને ભાવ મન જ્ઞાનરૂપ હોવાથી જીવને ગુણ ગણી આત્મામાં ગણી લીધેલ છે, વળી વૈશેષિક જ કહે છે કે પૃથ્વીગથી પૃથ્વી, તે પણ પોતાની સ્વપ્રકિયા (વ્યાખ્યા) માત્રજ છે, કારણ કે પૃથ્વીથી જુદું પડેલું પૃથ્વીપણું કયાંય નથી કે જે બીજા યોગથી પૃથ્વી બને, (અર્થાત્ પૃથ્વી હોય તે પૃથ્વીરૂપેજ છે) તેમના માનેલા સામાન્ય વિશેષ ભેરે પણ નિરર્થક છે, કારણ કે જગતમાં જે વિદ્યમાન છે તે બધું સામાન્ય વિશેષરૂપે છે, માટીના કુંડામાંથી ઉપર નીચેના બનાવેલા બે ટુકડા તળીઉં તથા મેઢાને ભાગ જોડવાથી ઘડે બને છે એટલે નામ જુદું પડ્યું. જેમ માણસનું માથું સિંહ જેવું હોય અને બાકીનો ભાગ માણસ જેવો હોય તો નરસિંહ કહેવાય છેએટલે સિંહ પણ છે નર પણ છે, તે જ કહ્યું છે-જે ભેદ માનીએ તે તે તેને અવયવ અંશ) નથી, અને જે તે તેને અન્વય (અંશ) છે તે તેને ભેદ કહેવાય નહિ, જેમકે મોટું સિંહનું હોવાથી તે માણસ ન કહી દેવાય, તેમ બીજા ભાગ માણસોના હેવાથી સિંડ પણ ન કહી દેવાય, પણ શબ્દ વિજ્ઞાન કાર્યોના ભેદથી તે નરસિંહ જાતિ માંજ ગણશે વિગેરે સમજવું.