________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૫ - ટી. અર્થ. પ્ર-ભૂતો કયાં છે કે જેને દુઃખ થવાની બીકથી સાધુઓ આરંભ કરતાં ડરે છે? ઉ–જે ડહરા-કંથુઆ વિગેરે ઝીણું જતુઓ અથવા આંખથી ન દેખાય તેવા સૂમ બધા ઝીણા નાના છ તથા વૃદ્ધ મોટા કે બાદર તે આંખથી દેખાય, તેવા બધા જીને પિતાના આત્મા સમાન માને અને જાણે છે કે દરેક જીવ જે ખરેખર મોટો થાય તે ચૌદરાજ લેકમાં પિતે એકલો જ માય, માટે મારા બરોબર કુંથુઆને પણ જીવ છે, અથવા જેમ મને દુ:ખ ગમતું નથી, તેમ બધા જીને દુઃખ ગમતું નથી, તે આગમ પ્રમાણ બતાવે છે, હે ભગવન્! પૃથ્વી કાયને જીવ દુઃખથી પીડાયલ કેવી વેદે? (જેવી રીતે આપણે દીનતાથી જોગવીએ તેમ તે પણ ભેગવે, વિગેરે સૂત્રના આલાવાથી કેઈપણ જીવને આક્રમણ ન કરવું સંઘ ન કરે, આવું સમજીને જે ચાલે તે દેખતે છે, વળી આ લેકને મહાન્ત જાણે છે, કારણકે તે છજીવ નિકાયોમાં સૂક્ષ્મ બાદર ભેદથી ભરેલ છે અથવા તે જીવ સમૂહથી અનાદિ અનંત કાળ વ્યાપ્ત છે, માટે લેક મહાન્ત છે. વળી બધા ભવ્યને સમૂહ પણ બધા કાળ વડે પણ મેક્ષમાં જવાને નથી, અર્થાત્ જેમ કાળને અંત નથી તેમ જોને પણ અંત નથી, જે કે દ્રવ્યની અપેક્ષાએ છ દ્રવ્ય હોવાથી તેને અંત છે, તેમ ચૌદ સજ પ્રમાણ ક્ષેત્ર હોવાથી મર્યાદા વાળે લેક છે, છતાં પણ કાળ અને ભાવથી અનાદિ અનંત હોવાથી અને દરેક દ્રવ્યના પયોયે અનંતા હોવાથી મહાત